<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

શ્રી દ્વારકાધીશ ભગવાનને રાજકોટના ભાયાણી પરિવાર દ્વારા ૧૫૦૦ ગ્રામ ચાંદીના વાસણ અર્પણ

દ્ધારકા::શ્રીજી ના પરમ વૈષ્ણવ કમલનયનભાઈ જેરામભાઇ ભાયાણી તથા પરિવાર - રાજકોટ દ્વારા પાંચમી ધ્વજારોહણ પ્રસંગે અંદાજે ૧૫૦૦ ગ્રામ ચાંદીનો ત્રાસ,બે વાટકી,⁠ચમચી,ગ્લાસ ભગવાન શ્રી દ્વારકાધીશને અર્પણ કરવામાં આવ્યા હતા.(અહેવાલ: વિનુભાઈ સામાણી,તસ્વીર:દિપેશ સામાણી-દ્ધારકા)

(9:31 AM IST)