News of Tuesday, 21st May 2024
મીઠાના રણમાં ધીંગાણું કરનારા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન

ભુજ : મીઠાના રણમાં ધિંગાણું કરનારા આરોપીઓ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બંદૂકના ભડાકે હત્યા સહિત ઘાતક હથિયારો સાથેના હુમલાએ રાજ્યભરમાં ચકચાર સર્જી છે. આ ગુનામાં પોલીસે ૧૬ આરોપીઓને ઝડપી તેમની પાસે બનાવના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ( તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
