News of Tuesday, 21st May 2024
અકિલા ન્યુઝ : અમરેલી વ્યાસપીઠેથી રાજુબાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે ટિપ્પણીનો મામલો, કોળી ઠાકોર સમાજમાં રોષની લાગણી, કોળી ઠાકોર સમાજ દ્વારા રાજુબાપૂના નિવાસસ્થાને રાત્રે કર્યો ઘેરાવ, રાજુબાપુએ નિવાસસ્થાન બહાર આવી કોળી ઠાકોર સમાજની જાહેરમાં રોઈ રોઈને માંગી માફી.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
