News of Tuesday, 21st May 2024
ધ્રોલ પોલીસમા સારી કામગીરી બદલ પ્રમાણ પત્ર એનાયત કરતા રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ

ધ્રોલ::રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે આવ્યા અને જામનગર ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા જેમાં ધ્રોલ રાજેશભાઈ કાથડભાઈ મકવાણા, તથા ધર્મેશભાઈ પુનાભાઈ વગોરા ને રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ એ સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.(તસ્વીર-અહેવાલ:સંજય ડાંગર-ધ્રોલ)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
