<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

દેરડી (કુંભાજી)માં સોમછત્રા પરિવારમાં ગુરૂવારે યજ્ઞોપવિત સંસ્‍કારઃ ચિ.જય

રાજકોટ, તા., ૨૧: કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપા તેમજ શ્રી સ્‍વામીનારાયણ ભગવાનના આશીર્વાદથી વાત્‍સલ્‍યનું ઝરણું દાદી કુસુમબેન તથા દાદા ચંદુભાઇ લાલજીભાઇ સોમછત્રાના પૌત્ર તેમજ માતા શિલ્‍પાબેન સોમછત્રા અને પિતા અલ્‍પેશભાઇ સોમછત્રાના સુપુત્ર ચિ. જયનાં યજ્ઞોપવિત સંસ્‍કાર અને ઉપનયન સંસ્‍કાર તા.ર૩ને ગુરૂવારે કડવા પટેલ સમાજ, દેરડી (કુંભાજી) તા. ગોંડલ, જી. રાજકોટ ખાતે કરવામાં આવશે.

જે અંતર્ગત તા. રરને બુધવારે સાંજે ૪ વાગ્‍યે સાંજીના ગીત, સાંજે પ વાગ્‍યે મંડપા રોપણ, રૂડા મામેરા વિશાલભાઇ જેન્‍તીલાલ લાખાણી, અ.સૌ. દ્રષ્‍ટીબેન વિશાલભાઇ લાખાણી (જુનાગઢ) પરિવાર શોભાવશે.

સાંજે ૭ વાગ્‍યે હલ્‍દીની રસમ રાત્રે ૮ વાગ્‍યે ભોજન સમારંભ રાત્રે ૯ વાગ્‍યે રાસની રમઝટ બોલશે. તા.ર૩ને ગુરૂવારે સવારે ૯ વાગ્‍યે ગૃહશાંતી, બપોરે ૧૧.૩૦ વાગ્‍યે કાશીયાત્રા નીકળશે. બપોરે ૧ર.૩૦ વાગ્‍યે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. 

અંતરીક્ષમાંથી ચિ.જયને સ્‍વ. હરીલાલ જસરાજભાઇ સોમછત્રા, સ્‍વ. ઉજમબેન હરીલાલ સોમછત્રા, સ્‍વ. લાલજીભાઇ જસરાજભાઇ સોમછત્રા, સ્‍વ. જસવંતીબેન લાલજીભાઇ સોમછત્રા, સ્‍વ.મગનલાલ જસરાજ સોમછત્રા, સ્‍વ. મનસુખલાલ હરીલાલ સોમછત્રા, સ્‍વ. વ્રજલાલ હરીલાલ સોમછત્રા, સ્‍વ. રસીકલાલ હરીલાલ સોમછત્રા, સ્‍વ. કુલજીભાઇ લાલજીભાઇ સોમછત્રા, સ્‍વ. જેન્‍તીભાઇ હરીલાલ સોમછત્રા, સ્‍વ. શારદાબેન મનસુખલાલ સોમછત્રાએ આશીર્વાદ પાઠવ્‍યા છે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા ઠા. ચંદુલાલ લાલજીભાઇ સોમછત્રા, ગં.સ્‍વ. કાન્‍તાબેન મગનલાલ સોમછત્રા, અ.સૌ. કંચનબેન પ્રભુદાસ સોમછત્રા, ઠા. પ્રભુદાસભાઇ હરીલાલ સોમછત્રા, ગં.સ્‍વ.ચંદ્રીકાબેન વ્રજલાલ સોમછત્રા, ગં.સ્‍વ. કુસુમબેન  રસીકલાલ સોમછત્રા, અ.સૌ.કુસુમબેન ચંદુલાલ સોમછત્રા, ઠા. જગદીશભાઇ મનસુખભાઇ સોમછત્રા, ઠા. જગદીશભાઇ મનસુખભાઇ સોમછત્રા, ઠા. અશ્વીનકુમાર પ્રભુદાસ સોમછત્રા, ઠા.મીતેષભાઇ વ્રજલાલ સોમછત્રા, ઠા. દીપકકુમાર પ્રભુદાસ સોમછત્રા, ઠા. અલ્‍પેશકુમાર ચંદુભાઇ સોમછત્રા, ઠા. નિેમેષકુમાર રસીકલાલ સોમછત્રા, ઠા. સુરેશભાઇ માસુખલાલ સોમછત્રા,   ઠા. ભાસ્‍કરભાઇ વ્રજલાલ સોમછત્રા, અ.સૌ. મીનાગૌરી જગદીશભાઇ સોમછત્રા, અ.સૌ.દીવ્‍યાગીરી અશ્વીનકુમાર સોમછત્રા, અ.સૌ. કિંજલગૌરી મીતેષકુમાર સોમછત્રા, અ.સૌ. જયોતીગૌરી દીપકકુમાર સોમછત્રા, અ.સૌ. એકતાગૌરી નિમેષકુમાર સોમછત્રા, નિપુલકુમાર મનસુખલાલ વિઠલાણી, સોનલબેન નિપુલકુમાર વિઠલાણી,ધર્મેશકુમાર ચંદુભાઇ સોમછત્રા, કુમારી શીવાનીબેન અલ્‍પેશભાઇ સોમછત્રાએ આમંત્રણ પાઠવ્‍યું છે.

વધુ વિગત માટે નિમંત્રક ચંદુલાલ લાલજીભાઇ સોમછત્રા, અલ્‍પેશભાઇ ચંદુભાઇ સોમછત્રા, ધર્મેશભાઇ ચંદુલાલ સોમછત્રા મો. ૯૯૧૩૬ ૭૦૬૮૪, મો.૯૮૨૫૬ ૨૭૩૫૪, મો.૯૯૦૯૬ ૪૫૬૦૪ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.(

(5:18 PM IST)