News of Friday, 24th May 2024
અકિલા ન્યુઝ : વાંકાનેર ટોલ નાકા પર જ 10ના સિક્કા નથી ચલાવતા, ગઈ કાલે જ રાજકોટ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે 10ના સિક્કા કોઈ ના સ્વીકારે તો ફરિયાદ કરો, વાંકાનેર ટોલનાકા પર 10ના સિક્કા નહિ ચલાવતા ટોલ કર્મચારી અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
