<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ટંકારાના યુવા પત્રકાર હાર્દિક સેજપાલ પુત્રી દર્શીનો જન્મદિવસ

 ટંકારાના યુવા પત્રકાર હાર્દિક સેજપાલ પુત્રી દર્શી નો જન્મદિવસ બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમના જન્મદિવસની અલ્પાબેન દાદા અશોકભાઈ દાદી ગીતાબેન જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે

(1:17 AM IST)