<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

અકિલા ન્યુઝ : જામનગરના ગ્રીન સિટી શેરી નંબર 4 માં આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાયા, બે વૃદ્ધને અડફેટે લેતા સામાન્ય ઇજા પહોંચી, સ્થાનિક લોકોએ વિડીયો ઉતારી સોસીયલ મીડિયા માં કર્યો વાયરલ.

(12:22 PM IST)