તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
જામનગરમાં કપિરાજે દેખા દીધી

જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલ કોર્ટ કમ્પાઉન્ડ નજીક વાનરે દેખા દીધી છે. કપિરાજ અચાનક જ લાલ બંગલા વિસ્તારમાં દેખા દેતા લોકોમાં પણ કુતુહુલતા જોવા મળી રહી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
