News of Saturday, 25th May 2024
પૂ. મોરારીબાપુને રાજવી જ્યોતિરમયસિંહજીએ ફોટો અર્પણ કર્યો

ગોંડલ : ગોંડલ શ્રી રામકથામાં જ્યોતિરમયસિંહજી ઓફ હવામહેલ ગોંડલ દ્વારા પૂ. મોરારીબાપુને ફોટો સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી. તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
