તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
મમતા બેનરજી સામે ખંભાળીયામાં સાંજે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા તા.૨૫ દેવભૂમી દ્વારકા જીલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે સાંજે પાંચ વાગ્યે ખંભાળિયામાં મિલન ચારરસ્તા ખાતે ડો. બાાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરીને પ્રヘીમ બંગાળની મમતા બેનરજી સરકાર દ્રારા હાઇર્કોટના હુકમનો અનાદર કરીને. ઓ.બી.સી.સમાજનું અપમાન કર્યુ હોય વિરોધ પ્રદર્શન કરાર્શે જેમાં જીલ્લા ભાજપના હોદેદારો જીલ્લા ની દસેય મંડળોના હોદેદારો ઓ.બી.સી.સમાજના હોદેદારો તથા વિવિધ મોરચાના હોદેદારો જોડાશે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
