તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
કચ્છમાં ભીષણ ગરમી વચ્ચે આગ લાગવાનો સતત બીજો બનાવ : ઘાસચારો ભરેલ ટ્રક સળગતાં લોકોમાં ભય

કચ્છમાં ભીષણ ગરમી વચ્ચે આગ લાગવાનો સતત બીજો બનાવ. રણ વિસ્તાર ખાવડા પાસે આવેલ લુડિયા ગામે ઘાસચારો ભરેલ ટ્રક સળગતાં લોકોમાં ભય. આ વિસ્તારમાં ફાયર ફાઇટર ના અભાવે આગ હોલવવામાં મુશ્કેલી. કોઇ જાનહાનિ નથી. (તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
