તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
સૌરાષ્ટ્રમાં મીતાણા પાસેના વણાક ઉપર મોટા પાઇપ ભરેલ ટ્રકમાથી પાઈપ સરકી ઇનોવા કારમાં પાછળની સાઈડમાં ઘૂસી ગયો: મોટી જાનહાની સર્જાતા રહી ગઈ

સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ વચ્ચે આવેલા મીતાણા ગામ પાસેના વણાક ઉપર મોટા પાઇપ ભરેલો ટ્રક માથી પાઈપ સરકી ઇનોવા કારમાં પાછળની સાઈડમાં ઘૂસી જતા અકસ્માત. સદભાગ્યે અત્યારે કોઇ જાનહાની થઇ ન હતી પણ અત્યારે પણ ટ્રકમા પાઈપ લટકતા મોત માફક ઝળૂંબી રહયાનુ અમારા ગાયત્રી સ્ટુડિયોના સંજય નગવાડીયા એ જણાવ્યું હતું
ટ્રક પાછળના પાઈપ બાંધેલ પટા તુટયાનુ જાણવા મળ્યું છે. ટ્રાફિક જામ થયો છે. રાહદારીઓ પણ મદદન કામે લાગ્યા છે.
વધુ વિગતો મેળવાઈ રહી છે.
જયેશ ભટાસણા ટંકારા
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
