<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સુત્રાપાડામાં મિટીંગ

સુત્રાપાડાઃ જી.એચ.સી.એલ ફાઉન્‍ડેશન દ્વારા ખેતીવાડી અને પશુપાલન -પ્રોજેક્‍ટ અંતર્ગત સુત્રાપાડા,તાલાલા.ના માલજીંજવા,ગાભા,સુત્રાપાડા અને ચગિયા ગામમાં મીટીંગ નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નીતારા કંપની નાં માલિક પણ હાજર રહયા હતા.જેમાં નિતારા એપથીપશુપાલન માં થતાં ફાયદા ઓ વિશે વિસ્‍તળત માહિતી આપવામાં આવી તેમજ પશુપાલન કરતા પશુપાલકોને પશુઓમાં આવતા રોગ, ખોરાક, પાણી,દવા, ઘરઘથ્‍થુ ઈલાજ,મસ્‍ટાઇસિઝ વિશે વિસ્‍તળતમા માહિતી આપવામાં આવી અને જી.એચ.સી.એલ ફાઉન્‍ડેશન દ્વારા આપવામાં આવતાં સેન્‍દ્રિય ખાતર અને બીજા ઇનપુટ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી : સુત્રાપાડા)

(10:18 AM IST)