તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
જામનગરમાં ગેમ ઝોન બંધ કરાવાયા

જામનગરઃ રાજકોટમાં બનેલ બનાવના અનુસંધાને કમિશનરશ્રીની સુચનાથી જામનગરમાં આવેલ તમામ ગેમ ઝોન તાત્કાલીક ધોરણે એસ્ટેટ બ્રાન્ચ દ્વારા બંધ કરાવેલ છે. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
