<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જામનગરમાં તળાવ નજીક દુકાનદારોએ કરેલ દબાણ દૂર

જામનગર : તળાવ નજીક દુકાનદારોએ ટેબલ તથા ખુરશીઓ રાખી દબાણ કરેલ હોય જેથી ગઈકાલે રાત્રે એસ્‍ટેટ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્‍યું હતું.( તસવીર-અહેવાલ : મુકુન્‍દ બદિયાણી-જામનગર)

(1:55 PM IST)