News of Monday, 27th May 2024
અગ્નિકાંડના મૃતકોને પૂ. લાલબાપુની શ્રધ્ધાંજલી
મૃતકોના આત્માની શાંતિ માટે પૂ. બાપુ ર૪૦૦૦ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન કરશે

રાજકોટ તા. ર૭: રાજકોટમાં દુર્ઘટના બની તેમાં તમામ સદ્દગત આત્માને શાંતિ મળે એવી શ્રી લાલબાપુએ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
રાજકોટ ગેમ ઝોનમાં દુર્ઘટના બની તે તમામ દિવ્ય આત્માને શાંતિ અને સદ્દગતિ મળે તે નિમિત્તે ગાયત્રી આશ્રમ ગધેથડના શ્રી લાલબાપુ ર૪૦૦૦ ગાયત્રી મંત્ર કરી દિવ્ય આત્માના શાંતિ માટે અનુષ્ઠાન અર્પણ કરશે. તેમ ગાયત્રી આશ્રમ-ગધેથડની યાદીમાં જણાવાયું છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
