News of Monday, 27th May 2024
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને દ્વારકા બ્રાહ્મણ ગૂગળી જ્ઞાતિ, શારદાપીઠ સંસ્થા દ્વારા રાજકોટની દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ
મૃતકોના પરિવારને દ્વારકાધીશ શ્રી ભગવાન દુઃખદ ઘટના અંગે સામનો કરવાની તાકાત આપે તેવી પ્રાર્થના કરી

(દિપેશ સામાણી દ્વારા )દેવભૂમિ દ્વારકા ; દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને દ્વારકા બ્રાહ્મણ ગૂગળી જ્ઞાતિ, શારદાપીઠ સંસ્થા વિગેરે આજે સાંજે રાજકોટની દુર્ઘટનાની લઈને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોના પરિવારને દ્વારકાધીશ શ્રી ભગવાન દુઃખદ ઘટના અંગે સામનો કરવાની તાકાત આપે તેવી પ્રાર્થના કરી હતી
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
