<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th May 2024

વેરાવળમાં ફાયર સેફ્ટી ન હોવાથી બે સિનેમાઘર સીલ

ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમા સીલ કરવામાં આવ્યા.

 

ગીર સોમનાથના વેરાવળમાં ફાયર સેફ્ટી ન હોવાથી બે સિનેમાઘર સીલ કરવામાં આવ્યા છે. કલેક્ટરે સુરક્ષાના કારણોસર કાર્યવાહી કરી. ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમા સીલ કરવામાં આવ્યા. બંને સિનેમાં ઘરોમાં ફાયર સેફ્ટીનું પાલન ન થતું હોવાનુ સામે આવ્યું હતું.


 

(12:18 AM IST)