<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

TRP ગેમઝોનમાં મૃત્‍યુ પામેલા મૃતકોની સંતોની શ્રધ્‍ધાંજલી

(દર્શન  મકવાણા દ્વારા) જામજોધપુર, તા.૨૯: રાજકોટ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત પૂ.રાધારમણ દાસજી સ્‍વામીએ દ્વારકા ખાતે ચાલી રહેલી કથામાં વ્‍યાસપીઠ પરથી મૃત્‍યુ પામેલા તમામ લોકોની આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજકોટના ખીરસરા આશ્રમના પૂ.ભકિતપ્રકાશદાસજી સ્‍વામીએ દ્વારકા ખાતે ચાલી રહેલી કથામાં ( ગેમઝોનમાં મૃત્‍યુ પામેલા તમામ લોકોની આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

(12:09 PM IST)