News of Wednesday, 29th May 2024
વાહનો ભાડે રાખીને, છેતરપીંડી કરનારા ૨ શખ્સોની ૧૮ લાખના ૫ વાહનો સાથે ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૯ : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ વિભાગ - રાજકોટ તેમજ નિતેશ પાંડેય, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકાની સુચનાથી આરોપીઓને ઝડપી લીધા છે.
સલાયામાં રહેતા સાહીલ ઉર્ફે નાસી ર ગજણ તથા ઉમેદભાઈ ઉર્ફે બ વ રહે. જેતપુર વાળા ઈસમો સાથે મળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમ વાહન ચાલકોને તેઓની માલીકીના વાહન ભાડે રખાવી માસીક મોટ રકમનુ ભાડુ આપવાની વાત આપી વાહનો ભાડે રાખી અને વાહન માલીકની જણ બહાર છેતરપીંડી આચરી અને વિશ્વામધાત કરી વાહનો વેચાણ કરવાનુ કૌંભાડ આચરી રહ્યા છે. અને હાલ આ ને શીર સલાય આવનાર છે જે બાબતે સલાયા મરીન પોલીસ સ્ટેશન ખ તે તપાસ કરતા જામ સલાયા મરીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦,૭૨૪૦૧૧૫/૨૦૨૪ દ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો પણ નોંધવામાં આવેલ હોય જેથી તમામ કાર્યવાહી પુર્ણ કરી વૉટમાં હેય તે દરમ્યાન મજકુર ઇસમ મળી આવેલ જેનું નામહામ પુછતા (૧) સાહિલ ઉર્ફે નાસીર કાસમભાઇ ગજણ જાતે. મુસ્લીમ ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવિંગ રહે. સલાયા અહેમદનગર, તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વ ળો હોવાનુ જણ વતા તેની આગવીઢબે પુછપરછ કરતા મજકુર ઇસમ ભાંગી પડેલ અને સલાયા, હરીપર, સોડસલા, ધારાગઢન અલગ-અલગ વાહન ચાલકોને માસીક મૅટી રકમનુ લાડુ આપાવવાની લાલચ આપી અને મારૂતી સુઝુકી કંપનીની ઈક્કો કાર-૦૪ તથા અરટીગા કાર-૦૧ કુલ-૫ વાહનો છેતરપીંડી કરી મેળવી લઈ અને જેતપુરના નવાગઢ ખાતે રહેતા નં. (૨) ઉમેદભાઈ ઉર્ફે બાવ બાઉદ્દીનભાઈ જુણેજને ઓછી કિંમતમાં વેચાણ કરી નાખેલ હોવ નુ જણાવેલ જેથી તુરત જ આરે પી નં. (૨) ઉમેદભાઈ ઉર્ફે બાવ સ./ઓફ બાઉદ્દીનભાઈ જુણેજા જાતે. સંધી મુસ્લીમ ઉ.વ.૨૮ ધંધો. મજુરીકામ રહે. નવાગઢ ગામ, ઈલાહી ચોક, નવાગઢ જેતપુર શહેર, તા,જેતપુર જિ.રાજકોટ વાળાને ઘેરણ રાર અટક કરી મજકુર ચારં પીના કજામ થી કુલ-૦૫ વાહનો કિ.રૂ. ૧૮,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે.
આ કામગીરી પી.સી. સીંગરખીયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, સ્પેશ્યલ ઓપરેશન ગળપ, જ.દેવભૂમિ દ્વારકા, રાજેન્દ્રસિંહ જાડેજા, એ.એસ. આઈ., રણમલભાઈ પરમાર, પોલીસ હેડ કોન્સ., કિશોરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ., હરદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. કળષ્ણરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ., કિશોરભાઇ ડાંગરપ ડ્રા. પોલીસ હેડ કોન્સએ કરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
