News of Wednesday, 29th May 2024
રાજકોટ ગેમજોન દુર્ઘટનાના પડઘા ધ્રોલ સુધી પડયા : ધ્રોલ CHC હોસ્પિટલ સહિત ૬ હોસ્પિટલ ને નોટીસ અપાઈ : ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનને ફાયર ઓફિસર દ્વારા સીલ કરાયું

ધ્રોલની સરકારી હોસ્પિટલ સહિત છ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમાં તમામ હોસ્પિટલના ડોક્યુમેન્ટ પૂરા પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી અને નાના દવાખાનાઓને ફાયર સેફ્ટીના સાધનો વસાવા કાલાવડ ફાયર ઓફિસર એમ. ડી. પરમારે તથા ધ્રોલ પોલીસ નગરપાલિકા અને પીજીવીસીએલ સ્ટાફ સાથે કાર્યવાહી કરવામાં આવી (સંજય ડાંગર, ધ્રોલ)
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
