News of Thursday, 30th May 2024
પોરબંદરના વનાણામાં ભાગવત સપ્તાહમાં પૂ. જેન્તિરામબાપાના આશિવર્ચન

જુનાગઢ : પોરબંદર વનાણા સંતશ્રી દેવુ ભગત ટ્રસ્ટ સંચાલિત જય સીયારામ આશ્રમ ખાતે પૂ. મુકતાનંદબાપુના કૃપા પાત્ર શાષાી શ્રી ગીરધરભાઇ જોષી ‘જોગી' ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ધુનડા સતપૂરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપાએ ઉપસ્થિત રહી આશિવર્ચન આપેલ ટ્રસ્ટી સુભાષભાઇ દવે, સુરેશભાઇ શીલુ, હસમુખભાઇ શીલુ, યોગેશભાઇ થાનકી, પ્રભાશંકરભાઇ થાનકી સહિતનાએ પૂ. બાપાનું સન્માન કરેલ અને તેઓએ શાષાીજીનું સન્માન કરી આશિવર્ચન આપતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
