<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

પોરબંદરમાં અસહ્ય ગરમીથી લોકો પરસેવાથી રેબઝેબ

પોરબંદર તા. ૩૦ :.. બપોરે આગ ઝરતી અસહ્ય ગરમીથી લોકો પરસેવાથી રેબઝેબ થઇ જાય છે. ગુરુતમ ઉષ્ણાતામાન ૩૪.૮ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ર૮.૬ સે.ગ્રે.  ભેજ ૭૦ ટકા, હવાનું દબાણ ૧૦૦૪,૩ એચ. પી.એ. સૂર્યોદય ૬.૮, સુર્યાસ્ત ૭.ર૦ મીનીટે.

(1:53 PM IST)