News of Thursday, 30th May 2024
જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલ પટેલ કોલોની શેરી નંબર 9 પાસે છાશવાલા દુકાનમાથી લીધેલ કેન્ડીમાથી જીવાત નીકળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલ પટેલ કોલોની શેરી નંબર 9 પાસે છાશવાલા દુકાનમાં કેન્ડી લીધેલી હતી જેમાંથી જીવાત નીકળ્યાની ફરિયાદ મળતા જ મહાનગરપાલિકાની ફુડ શાખાએ તાત્કાલિક રૂપિયા 10,000 નો દંડ ફટકારી સેમ્પલ લીધા છે.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
