તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
રાજકોટના અગ્નિકાંડ બાદ જામનગર મનપા પણ જાગ્યું :NOC અને BU પરમિશન વગરના 20 જેટલા રેસ્ટોરન્ટ અને હોટલ સીલ
એસ્ટેટ, ફાયર અને ટીપીઓ ટીમ દ્વારા કાર્યવાહી :

જામનગર મનપા કમિશનરની સૂચનાથી અને ડેપ્યુટી કમિશનર ઝાલા અને સીટી એન્જીનીયર જાનીના માર્ગદર્શન હેઠળ જામનગરની એસ્ટેટ, ફાયર અને ટીપીઓ ટીમ દ્વારા એનઓસી તથા બિયું પરમિશન નહીં હોવાના કારણે 20 જેટલા રેસ્ટોરન્ટ તથા હોટલને સીલ કારાવામાં આવેલ છે
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
