<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

હત્યારી જનેતા : ધ્રોલ અપરણ ના ગુના મા ૧૦ મહિનાની માસુમ બાળકી ને તેની સગી માં એ કુવા ફેંકી દીધી : મૃત્યુ ખળભળાટ

ધ્રોલ ના હાડાટોડા પરપ્રાંતિય મંજુર ની ૧૦ મહિના ની ખુશી નામની માસુમ બાળકી નું અપરણ થયા ની ફરીયાદ નોંધાઈ હતી, જેમા ચોકાવનાર વિગતો બહાર આવી : સગી મા સંગીતા કાળુભાઈ મીનાવા એ, જન્મથી જ સ્વાસ ની તકલીફ રહેતા, કંટાળી ને બાળકી ને કુવામા ફેંકી દીધા નુ પોલીસ મા ખુલ્યુ. બાળકીનો મૃતદેહ કુવા માથી બહાર કાઢી, ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવ ને લઈ ધ્રોલ પોલીસે પુછપરછ કરતા, દુઘનુ દુઘ ને પાણી નુ પાણી થઈ ગયુ. બાળકી ના પિતાએ ધ્રોલ પોલીસ મા પોતાની પત્ની સામે જ ફરીયાદ કરતા, પોલીસે ખુશી ની માં સામે IPC 302 હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર, ધ્રોલ, અકિલા)


 

(11:38 PM IST)