તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
તાલાલા યાર્ડમાં 19300 બોક્સ કેસર કેરીની આવક :ભાવ 10 કિલો બોક્સના 340 રૂપિયાથી 810 રૂપિયા બોલાયા
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500થી 875 રૂપિયા રહ્યો

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવકમાં ઘટાડો થયો છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 19300 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે તાલાલામાં 19100 બોક્સ કેરીની આવક રહી હતી.
આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 340 રૂપિયાથી 810 રૂપિયા બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 22813 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500થી 875 રૂપિયા રહ્યો હતો
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
