News of Monday, 3rd June 2024
ફાયર સેફટીના અભાવે ભાયાવદરમાં આર્શીવાદ હોસ્પિટલને સીલ

ભાયાવદરઃ ભાયાવદરમાં આવેલ આર્શીવાદ હોસ્પિટલમાં કોઇપણ જાતના ફાયર સેફટીના અભાવે ગોંડલના ફાયર સેફટીના અધિકારીશ્રી વાછાણી ભાયાવદરના ચીફ ઓફીસર દેવાભાઇએ હોસ્પિટલને સીલ મારેલ છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
