News of Monday, 3rd June 2024
શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ

દ્વારકા : શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને કાલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આવ્યા હતાં. તેઓએ શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી દ્વારકા)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
