<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અકિલા ન્યુઝ : રાજકોટ ગોંડલ તાલુકાના મોવિયા ગામે જાહેરમાં દંપતિને મારમારવાની ઘટના, પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતિને લાકડી અને દોરડા વડે જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો, યુવક યુવતીએ બે મહિના પહેલા કર્યા હતા લવ મેરેજ, હુમલામાં ઈજાગ્રસ્ત યુવક ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ.

(1:03 PM IST)