તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
જુનાગઢમાં વિરાટ સોમયજ્ઞનો પ્રારંભ શોભાયાત્રા - યજ્ઞ શાળામાં પ્રવેશ

અનંત વિભુષીત પુ.શ્રી રઘુનાથજી મહારાજ અ.સૌ. શ્રીજાનકી વહુજી (વિરમગામ-જુનાગઢ) અમદાવાદ કામવનના સાનિધ્યમાં ચિ. ગો શ્રી ગિરધરબાવા તથા ચિ. ગો. ગોવિંદબાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ફળદુવાડી ઝાંઝરડા રોડ પર આ વિરાટ સોમયજ્ઞનો પ્રારંભ થયો હતો. જેમાં મહારાજશ્રીજીના મુકામેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ બહેનો જોડાયા હતા અને ફળદુવાડી ખાતે કુલમડલી મનોરથ - યજ્ઞ શાળામાં પ્રવેશ કર્યો (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
