<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મોરબી-કચ્છ બેઠક ઉપર ૧૧ ઉમેદવારો નું ભાવિ આજે નક્કી થશે : મુખ્ય સ્પર્ધા ભાજપ કોંગ્રેસ વચ્ચે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : ભુજ ની એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી શરૂ થઈ છે. કુલ ૧૧ ઉમેદવારો માટે ૫૬ ટકા લોકોએ મતદાન ક્રયું છે. ૧૫ રાઉન્ડમાં  ૨૦૦૦ કર્મચારીઓ ૧૦ લાખ ૯૦ હજાર ૮૭૮ મતો ની ગણતરી કરશે. 

      જીલ્લા ક્લેક્ટર અમિત અરોરા ના માર્ગદર્શન નીચે આ કામગીરી હાથ ધરાઇ છે. ભાજપ વતી ત્રીજી વખત ચૂંટણી માં ઝુકાવનાર વિનોદ ચાવડા અને કોંગ્રેસ વતી પ્રથમ વાર ચૂંટણી માં ઝુકાવનાર નિતેશ લાલણ વચ્ચે સ્પર્ધા છે. ભાજપ વતી વિનોદ ચાવડા ત્રીજી વખત ચૂંટણી જીતી જશે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

(8:10 AM IST)