<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મોરબી-કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા મીડિયા સેન્ટરે પત્રકારો સાથે હળવા મૂડમાં

 

ભુજ::મોરબી કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મત ગણતરી કેન્દ્રના મીડિયા સેન્ટર ની મુલાકાત લઇ પત્રકારો સાથે હળવા મૂડમાં વાતો કરી હતી. તેમની સાથે ભાજપ આગેવાનો દેવરાજ ગઢવી, ધવલ આચાર્ય, વિશાલ ઠક્કર જોડાયા હતા.(તસ્વીર-અહેવાલ:વિનોદ ગાલા-ભુજ)

(8:18 AM IST)