<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા 3113 મતથી આગળ

( અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૪

અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા પ્રથમ રાઉન્ડના અંતે 3113 મતથી આગળ છે.

(8:48 AM IST)