<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

જામનગરમા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ : કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ જે.પી.મારવીયા 7,611 મતથી આગળ

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪  : જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ : પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ જે.પી.મારવીયા 7,611 મતથી આગળ

(9:10 AM IST)