<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

જામનગરમાં મત ગણતરી કેન્‍દ્રમાં ચુસ્‍ત બંદોબસ્‍ત

જામનગર : લોકસભા જામનગર બેઠક ઉપર આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(12:29 PM IST)