<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પોરબંદરની જનતાનો આભાર માનતા અર્જુનભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૪: વિધાનસભા પેટા ચુંટણીમાં રેકર્ડ બ્રેક જીત માટે ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાએ લોકો નો આભાર માન્‍યો છે.ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે પોરબંદરની જનતા વિકાસ રાજનીતિમાં પરિવર્તન ઇચ્‍છતી હતી લોકોએ  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ઉપર વિશ્વાસ કર્યો છે. નરેન્‍દ્રભાઇ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે આગલા ૧૦ વર્ષ પોરબંદરના વિકાસ ના છે.

(4:14 PM IST)