તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
પુનમબેન માડમનો વિજય થતા ધ્રોલના હમાપરમા નાથાબાપાની જગ્યાએ માનતા ઉતારતા મેધજીભાઈ ચાવડા : નાથાબાપાની જગ્યાએ માનતા પુર્ણ કરીને જળ ગ્રહણ કર્યું

ધ્રોલ::જામનગર બેઠક ઉપર ભાજપના પુનમબેન માડમનો વિજય થતા ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જામનગરથી સીધા ધ્રોલના હમાપર ખાતે નાથાબાપાની જગ્યાએ માનતા ઉતારવા માટે પહોંચ્યા હતા. મેધજીભાઈ ચાવડાએ નાથાબાપાની જગ્યાએ માનતા પુર્ણ કરીને જળ ગ્રહણ કર્યું હતું. (તસ્વીર-અહેવાલ:સંજય ડાંગર-ધ્રોલ)
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
