તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 5th June 2024
મોરબીના સામાકાંઠેથી આધેડનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે એલ ઈ કોલેજ રોડ પરથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ન્યુ પેલેસના ગેટ પાસે એલ ઈ કોલેજ રોડ પરથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતક ખેંગારભાઈ મંગાભાઈ વહેરા (ઉ.વ.૪૫) રહે ત્રાજપર ખારી વાળા હોવાનું જાણવા મળ્યું છે જોકે આધેડનું મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
