<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ગોંડલ યાર્ડમાં આજે 18478 બોક્સ કેરીની આવક : 10 કિલો બોક્સનો ભાવ 700 થી 950 રૂપિયા રહ્યો

ગોંડલ યાર્ડ માં આજે હાફૂસ રાજાપુરી સહિતની કેરીની પણ આવક જોવા મળી

ગોંડલ તા.૮ : માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 18478 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 19632 બોક્સ કેરીની આવક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું છે?

• ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 950 રૂપિયા રહ્યો હતો.

• હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700થી 1000 રૂપિયા રહ્યો હતો.

• રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 350 થી 450 રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ

• ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 18383 બોક્સની આવક થઈ હતી.

• રાજાપુરી કેરીના 75બોક્સની આવક થઈ હતી.

• હાફુસ કેરીના 20 બોક્સની આવક થઈ હતી.

આવો જોઈએ આજે ગોંડલ યાર્ડમાં ફ્રુટનો ભાવ શું રહ્યો, આ ભાવ 20 કિલોનો છે.

(5:06 PM IST)