<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

જામકંડોરણાના વાતાવરણમાં એકાએક પલટો: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ચરેલ, દળવી, કાના અને વડાળામાં વરસાદ:ભારે પવન સાથે વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી

રાજકોટ અને જામકંડોરણાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ચરેલ, દળવી, કાના અને વડાળામાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અંદાજિત દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળે છે

 

(8:49 PM IST)