News of Monday, 10th June 2024
જામનગરના સાધના કોલોની હાઉસિંગ બોર્ડના જર્જરીત આવાસોનુ ચોમાસાના સમયે ડિમોલેશન ન કરાવવા માગણી

જામનગર::જામનગરના સાધના કોલોની હાઉસિંગ બોર્ડના જર્જરીત આવાસમાં રહેતા લોકોના એસોસિયેશન દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી ચોમાસાના સમયે ડિમોલેશન ન કરી મકાનો ખાલી ન કરાવવા માટે માગણી કરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસ્વીર: કિંજલ કારસરિયા જામનગર)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
