તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
કોડીનાર પાસે કોફીનમાં મૃતદેહ રાખી ચક્કાજામઃ વારંવારના અકસ્માતના બનાવો સામે ઉગ્ર રોષ

કોડીનારઃ સુત્રાપાડા રોડ પર અસ્કમાતનો મામલો સામે આવતા રોષે ભરાયેલા યુવાનોએ રસ્તા પર કોફીનમાં રાખી મૃતદેહ ઉતાયો હતો અને અકસ્માતે મૃત્યુ પામેલા યુવાનનો મતૃદેહ રસ્તા પર લેવાયો હતો. બેફામ ચાલતા ટ્રકો સામે કાયદેસર કાર્યવાહી અને મૃતકના પરિવારને સહાયની માંગ કરી જ્યાં સુધી માંગ નહિ સંતોષાય મૃતદેહનો અગ્નિસંસ્કાર નહિ કરાય તેવી ચિમકી આપી છે. ટ્રક ચાલકની હડફેટે આવતા યુવાનનું મોડી રાત્રે અકસ્માતમાં મોત થયું છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
