<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જામનગરમાં સીલ થયેલા હોટલ રેસ્‍ટોરન્‍ટ શરૂ કરવા સંચાલકોની રજૂઆત

જામનગરઃ જામનગરમાં વિવિધ હોટલ, રેસ્‍ટોરન્‍ટ કોર્પોરેશન દ્વારા રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સીલ કરાયા બાદ ફરી હોટલ રેસ્‍ટોરન્‍ટ શરૂ કરવા માટે ડેપ્‍યુટી કમિશનર સમક્ષ સંચાલકોએ રજૂઆત કરી હતી અને તંત્ર દ્વારા જરૂરી પરમિશન આપી સમય મર્યાદા આપવામાં આવે તેવી માગણી કરી હતી અને ધંધા રોજગાર ચાલુ કરાવી દરરોજના કારીગરોના પગાર અને બંધ ધંધે થતી નુકસાની માંથી રાહત આપવા માટે માંગ કરી હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:34 PM IST)