તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ગોંડલનાં ગણેશ જાડેજા ઉપર હુમલાની ફરિયાદ કરનાર સંજય સોલંકી અને પરિવાર સામે પોલીસમાં અનેક ગુન્હા
રાજુ બાવનજી સોલંકી સામે ૧૨ દેવ સોલંકી સામે ૨ સંજય રાજુ સોલંકી વિરૂધ્ધ ૩ ગુન્હા નોંધાયા છે.

રાજકોટ,તા.૧૧ : જુનાગઢમાં ગોંડલ ગણેશ જાડેજા પર હુમલાની ફરિયાદનો મામલો પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે ફરિયાદી સંજય સોલંકી અને તેનો પરિવાર ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે તેવુ જાણવા મળ્યું છે. સંજય સોલંકી અને તેના પરિવાર સામે કુલ ૧૭ જેટલા ગુન્હા નોંધાઈ ચૂકયા છે. જેમાં મારામારી લૂંટ સહિતના અનેક ગુન્હા નોંધાઈ ચૂકયો છે
રાજુ બાવનજી સોલંકી વિરુદ્ધ ૧૨ ગુન્હા નોંધાઈ ચુકયા છે. દેવ રાજુ સોલંકી વિરૂધ્ધ ૨ ગુન્હા નોંધાયા છે. સંજય રાજુ સોલંકી વિરુદ્ધ ૩ ગુન્હા નોંધાયા છે. વર્ષ ૨૦૧૪ થી આ પરિવાર ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે. ૧૬/૮/૨૨ ના રોજ રાજુ સોલંકીના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર પર પિતા રાજુ સાથે મળીને લોખંડના પાઇપથી હુમલો ૨૭/૯/૨૩ના રોજ ફરિયાદીએ રાજુ સોલંકી પર પોલીસ ફરિયાદ કરેલી હોય તેની અદાવત રાખી ફરિયાદી કોર્ટમાં મુદતમાં જતો હતો ત્યારે રાજુ સોલંકી તેના પુત્ર દેવ સોલંકીએ લોખંડના પાઇપ વડે ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો,હત્યાના પ્રયાસની ફરિયાદ રાજુ સોલંકી સામે હત્યાના પ્રયાસ, મારામારી,લૂંટ, વ્યાજખોરી,ગેરકાયદે હથિયાર,અપહરણ,પોલીસ પર હુમલો અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂકયા છે.
૦૮/૦૭/૨૦૧૪માં અપહરણની કૌશિષ અને માર મારવાનો ગુનો, ૦૮/૧૦/૨૦૧૪માં પોલીસ પર હુમલાનો કેસ, ૨૯/૧૦/૨૦૧૪માં ઘોડી પાસાના જુગારનો કેસ , ૨૦/૧૦/૨૦૧૪માં જુગાર પર રેડ કરવા ગયેલા ASI સહિતના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો અને પોલીસની ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું, ૪/૪/૨૦૧૬ માં અપહરણ કરીને ઢોર માર મારીને લૂંટનો ગુનો
૧૨/૩/૨૦૧૬ ના રોજ એક વ્યક્તિએ રસ્તા પરથી સાઈડમાં હટી જવાનું કહેતા તે વ્યક્તિ અને તેની પત્નિ પર પણ હુમલો કર્યો,ત્યારબાદ ફરિયાદીના ઘરે તલવાર ભાલા જેવા હથિયારો લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૨૯/૯/૨૦૧૭ના રોજ જૂની અદાવતમાં ધારિયા વડે હુમલો,મારામારી અને ગેરકાયદેસર હથિયારની ફરિયાદ, ૧૪/૧૨/૨૦૧૭ના રોજ જૂની અદાવતમાં ફરિયાદીના ઘરે જઇ સોડા બોટલો વડે હુમલો અને ફરિયાદીને તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી, ૨/૬/૨૦૨૦માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગુના, ૧/૨/૨૦૨૨ સામે જોવા જેવી સામાન્ય બાબતમાં લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
૧૬/૮/૨૨ના રોજ રાજુના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર વ્યક્તિને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યાની ફરિયાદ, ૨૭/૯/૨૦૨૩ના રોજ જૂની અદાલતનું મનદુઃખ રાખી ફરિયાદીને લોખંડના પાઇપ વડે બેફામ માર માર્યો,હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ નોંધાઇ, સંજય સોલંકી સામે નોંધાયેલા ગુનાઓઃ ૧૨/૩/૧૬ ના રોજ એક વ્યક્તિએ રસ્તામાં હટી જવાનું કહેતા સંજય,તેના પિતા રાજુ સહિતના શખ્સોએ તે વ્યક્તિ અને તેની પત્ની પર પણ હુમલો કર્યો,ત્યારબાદ ફરિયાદની ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી
૨૮/૬/૨૩ના રોજ મધુરમ ગેટ પાસે ફરિયાદીએ દાંડિયા ક્લાસના સ્ટીકર ચોટડવાની ના કહેતા સંજય સોલંકી સહિતના શખ્સોએ ફરિયાદી પર પથ્થર,લોખંડના પાઇપથી કર્યો જીવલેણ હુમલો કર્યો હતો.
૧૯/૮/૨૩ના રોજ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહિબિશનનો ગુના રાજુ સોલંકી સામે હત્યાના પ્રયાસ, મારામારી,લૂંટ, વ્યાજખોરી,ગેરકાયદે હથિયાર,અપહરણ,પોલીસ પર હુમલો અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂકયા છે, ૦૮/૦૭/૨૦૧૪માં અપહરણની કૌશિષ અને માર મારવાનો ગુનો, ૦૮/૧૦/૨૦૧૪માં પોલીસ પર હુમલાનો કેસ, ૨૯/૧૦/૨૦૧૪માં ઘોડી પાસાના જુગારનો કેસ, ૨૦/૧૦/૨૦૧૪માં જુગાર પર રેડ કરવા ગયેલા ASI સહિતના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો અને પોલીસની ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું, ૪/૪/૨૦૧૬ માં અપહરણ કરીને ઢોર માર મારીને લૂંટનો ગુનો, ૧૨/૩/૨૦૧૬ ના રોજ એક વ્યક્તિએ રસ્તા પરથી સાઈડમાં હટી જવાનું કહેતા તે વ્યક્તિ અને તેની પત્નિ પર પણ હુમલો કર્યો,ત્યારબાદ ફરિયાદીના ઘરે તલવાર ભાલા જેવા હથિયારો લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
૨૯/૯/૨૦૧૭ના રોજ જૂની અદાવતમાં ધારિયા વડે હુમલો,મારામારી અને ગેરકાયદેસર હથિયારની ફરિયાદ, ૧૪/૧૨/૨૦૧૭ના રોજ જૂની અદાવતમાં ફરિયાદીના ઘરે જઇ સોડા બોટલો વડે હુમલો અને ફરિયાદીને તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી, ૨/૬/૨૦૨૦માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગુનો, ૧/૨/૨૦૨૨ સામે જોવા જેવી સામાન્ય બાબતમાં લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
૧૬/૮/૨૨ના રોજ રાજુના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર વ્યક્તિને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યાની ફરિયાદ ૨૭/૯/૨૦૨૩ના રોજ જૂની અદાલતનું મનદુઃખ રાખી ફરિયાદીને લોખંડના પાઇપ વડે બેફામ માર માર્યો,હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ નોંધાઇ છે.
દેવ સોલંકી સામે પણ તેના પિતા અને ભાઈએ કરેલા ગુનાઓમાં આરોપી છે,ત્રણેય પિતા પુત્રો અનેક ગુનાઓમાં સાથે આરોપી ૧૬/૮/૨૨ ના રોજ રાજુ સોલંકીના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર પર પિતા રાજુ સાથે મળીને લોખંડના પાઇપથી હુમલો, ૨૭/૯/૨૩ના રોજ ફરિયાદીએ રાજુ સોલંકી પર પોલીસ ફરિયાદ કરેલી હોય તેની અદાવત રાખી ફરિયાદી કોર્ટમાં મુદતમાં જતો હતો ત્યારે રાજુ સોલંકી તેના પુત્ર દેવ સોલંકીએ લોખંડના પાઇપ વડે ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો,હત્યાના પ્રયાસની ફરિયાદ થઇ છે.
સંજય સોલંકી સામે નોંધાયેલા ગુનાઓમાં ૧૨/૩/૧૬ ના રોજ એક વ્યક્તિએ રસ્તામાં હટી જવાનું કહેતા સંજય,તેના પિતા રાજુ સહિતના શખ્સોએ તે વ્યક્તિ અને તેની પત્ની પર પણ હુમલો કર્યો,ત્યારબાદ ફરિયાદની ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, ૨૮/૬/૨૩ના રોજ મધુરમ ગેટ પાસે ફરિયાદીએ દાંડિયા ક્લાસના સ્ટીકર ચોટડવાની ના કહેતા સંજય સોલંકી સહિતના શખ્સોએ ફરિયાદી પર પથ્થર,લોખંડના પાઇપથી કર્યો જીવલેણ હુમલો, ૧૯/૮/૨૩ના રોજ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
