તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
સાંજે જામનગરમાં ટાઉનહોલ પાસે સ્કૂટી પેપ રસ્તામાં સળગી જતા ભારે નાશભાગ : સ્કૂટી પેપ બળીને ખાખ
-રીપેર કરીને આવતા હતા ત્યારે જ રસ્તામાં સળગી ગયું : જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો

જામનગરમાં ટાઉનહોલ પાસે મંગળવારે સાંજના સમયે સ્કુટી પેપ રીપેર કરીને આવતા હતા ત્યારે જ રસ્તામાં સળગી જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને આ અંગેની જાણ થતા જ ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઈ આગ બુજાવી હતી આ ઘટનામાં સ્કૂટી પેપ બળીને ખાખ થઈ ગયું હતું( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
