તા. ૧૨ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૪ શુક્રવાર
News of Thursday, 13th June 2024
ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠાના કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજતા રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા

ભાવનગરઃ સાંસદ નિમુબેન બાંભણીયા અને ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યાના બીજા જ દિવસે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશી તેમજ બી.એલ.વર્મા કેન્દ્રીય રાજ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. (તસ્વીર--અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
