તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
જૂનાગઢ પંથકમાં ગીરમાં ફરી રીસોર્ટમાં GST ની ટીમો ત્રાટકીઃ ર૦ સ્થળે તપાસ

અમદાવાદ GST અન્વેષણની ટીમો આજે બપોરથી ફરી જુનાગઢ-ગીર પંથકમાં તથા અન્ય શહેરોમાં ત્રાટકી હોવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું. આ પહેલા પણ ટીમો ત્રાટકી તેમાં ૬૪ કરોડના વ્યવહારો પકડાયા હતાઃ આજે ફરીથી ર૦ સ્થળે તપાસ થઇ રહી છેઃ જો કે આ તપાસમાં રાજકોટની કોઇ ટીમો જોડાઇ નથી તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
