તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 13th June 2024
રાજકોટની ભાગોળે લોધીકા પંથકમાં બપોર પછી જોરદાર વરસાદ પડ્યો: ભારે બફારા વચ્ચે રાજકોટમાં વાતાવરણ પલટાયુ: કેટલાક વિસ્તારમાં વરસાદ

બપોર પછી રાજકોટ નજીક આવેલા લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે તથા લોધીકા તાલુકાના વાજડી વડ ગામમાં જોરદાર વરસાદ પડ્યો છે. (બી એમ ગોસાઈ ખીરસરા અકિલા)
દરમિયાન રાજકોટ ઉપર વાતાવરણ બદલાઈ ગયું અને અત્યારે ૪.૩૦ વાગ્યે ભારે બફારા વચ્ચે વાદળા છવાઈ ગયા છે. વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ.. દરમિયાન સાંગણવા ચોક સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યાના વાવડ મળે છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
